લાખણી તાલુકાના ગણતા ગામે ગોગા મહારાજની મુર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધુમથી ઉજવાયો

હિન્દ ન્યુઝ, લાખણી રાજપૂત (જોજા) કુળની રક્ષા કરનાર ઈષ્ટ દેવ શ્રી ગોગા મહારાજ (રૂપાબાપુના ગોગા) અને ભુવાજી રામાજી બાપુની જુબાનના ટીચવે વાત માંડનાર દેવની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં ૧૦૧ થી વધુ સ્કોર્પિયો ગાડી અને ૧૦૦ થી વધુ બાઈક- બુલેટના કાફલા દ્વારા ગોગા મહારાજની મુર્તિ લેવા વાવ તાલુકાના ઢિમા ધામે ગયા હતા. જ્યાંથી ડીજે અને વાગતા ઢોલે ગણતા ગોગા મહારાજ મંદિર સુધી હજારોની જન મેદની ઉમટી પડી હતી.કોરોનાની ગાઈડ લાઈનના ચુસ્ત પાલન સાથે રસ્તામાં અન્ય ગામોના લોકો દ્વારા પણ બાપુના ઠેર-ઠેર સામૈયા અને ફુલહારથી વધાવી ઉમળકાભેર સ્વાગત … Continue reading લાખણી તાલુકાના ગણતા ગામે ગોગા મહારાજની મુર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધુમથી ઉજવાયો